GPSC CLASS 2 PI પરીક્ષા માટેની મહત્વની બુક ની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ ઘ્યાન થી વાંચો
આવનારી જીપીએસસીની પી આઈ વર્ગ – ૨ પરીક્ષાની જોરદાર તૈયારી કરી રહેલા અને ભાવિ પી આઈ બનવા થનગની રહેલા ગુજરાતના મિત્રોને જરજીસ કાઝી – કાઝીસર અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.
મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝી – કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે misionexam અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ misionexam અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝી – કાઝીસરની વિઝન જનરલ નોલેજ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ તેમજ પીએસઆઈ સ્પેશ્યલ બુકનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.
આ પુસ્તકમાં જરજીસ કાઝી – કાઝીસર તથા યશ ડોડિયા અને misionexam ના અનુભવના નિચોડ રૂપે સાહિત્ય મૂકવામાં આવેલ છે જે આવનારી જીપીએસસી પી આઈ વર્ગ ૨ ની પરીક્ષા માટે તમામ અભ્યાસક્રમને આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી misionexam વેબસાઈટની મુલાકાત લઇ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ.
લી.સંપાદક મંડળ
જરજીસ કાઝી
યશ ડોડિયા
Team mission exam
બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો. 9274959697, 9277959697 ,9825218065
અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બુક ખરીદવા થી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ લખો..
⚫GPSC CLASS 2 PI પરીક્ષા માટેની ખુબ જ ઉપયોગી બુક ખરીદવા માટે જમણી બાજુ આપેલ Procced બટન પર ક્લિક કરો..
⏩ત્યારબાદ સૌ પ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવુ.
⏩ત્યારબાદ તમારુ પુરુ નામ લખવુ.
⏩ત્યારબાદ તમારા નજીક થતુ હોય તે City નુ નામ લખવુ.
⏩ત્યારબાદ તમારુ પુરુ (Address)સરનામુ લખવુ.
⏩ત્યારબાદ Pincode નંબર નાખવા.
⏩ત્યારબાદ બાય નાવ (Buy Now) પર ક્લિક કરવુ..
✅BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી ટેબ ખુલશે જેમા
ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ
નેટ બેકિંગ
નેટ બેકિંગ
✅આ બન્ને ઓપ્શન બતાવશે...તેમાથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવુ
⏩જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા
⏩ત્યારબાદ ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
⏩ત્યારબાદ ATM ની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.
⏩ત્યાર બાદ આપનુ E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
⏩ત્યારબાદ *PAY 450* ઓપ્સન પર ક્લિક કરવુ
✅ત્યારબાદ PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવુ...
✅આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.
⚫⏩બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જ્શે.વધુ માહિતી માટે 9558551973 કે 9824348980 પર સંપર્ક કરવો.
અમારુ આ પુસ્તક ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ છે
અમારુ આ પુસ્તક ગુજરાત ના તમામ જાણીતા બૂક સ્ટોર માં ઉપલબ્ધ છે
આ બુક ગુજરાત ના જાણીતા તમામ બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બુક ખરીદી શકો છો. બુક સ્ટોરમાંથી બુક ખરીદતી વખતે ઉપર મુકેલ બુક ની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.
અમારી આ બુક મનીઓર્ડર દ્વારા પણ મેળવી શકાશે
મની ઓર્ડર કરવા માટે નીચેના સરનામે 450/-₹ મોકલવાના રહેશે
જે. એ. કાઝી
મેઅરાજ મંઝિલ
કાઝીનો ડેલો
કાઝીવાડ
મામકોઠા રોડ
ભાવનગર 364001
મનીઓર્ડર મલ્યા બાદ આપને બુક કુરિયર દ્વારા મોકલવામા આવશે