Pages

Tuesday 1 August 2017

ઓનલાઇન પેમેંન્ટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે અહિ ક્લિક કરો

⚫GPSC CLASS 2 PI પરીક્ષા માટેની ખુબ જ ઉપયોગી બુક ખરીદવા માટે જમણી બાજુ આપેલ Procced બટન પર ક્લિક કરો..

⏩ત્યારબાદ સૌ પ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવુ.

⏩ત્યારબાદ તમારુ પુરુ નામ લખવુ.

⏩ત્યારબાદ તમારા નજીક થતુ હોય તે City નુ નામ લખવુ.

⏩ત્યારબાદ તમારુ પુરુ (Address)સરનામુ લખવુ.

⏩ત્યારબાદ  Pincode નંબર નાખવા.

⏩ત્યારબાદ બાય નાવ (Buy Now) પર ક્લિક કરવુ..

✅BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી ટેબ ખુલશે જેમા 

ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ
નેટ બેકિંગ

✅આ બન્ને ઓપ્શન બતાવશે...તેમાથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવુ

⏩જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા 

⏩ત્યારબાદ  ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી

⏩ત્યારબાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.

⏩ત્યાર બાદ આપનુ E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.

⏩ત્યારબાદ *PAY 450* ઓપ્સન પર ક્લિક કરવુ

ત્યારબાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવુ...

✅આપનુ પેમેંટ થઈ જશે.અને આપને ક્મ્ફર્મેશન મેસેજ મળી જશે.

⚫⏩બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે.વધુ માહિતી માટે 9558551973 કે 9824348980 પર સંપર્ક કરવો.

No comments:

Post a Comment